એંજલ એજયુકેશન ઈન્સ્ટિટ્યૂટ (સ્વનિર્ભર ITI)
આઈ.ટી.આઈ ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિગ.
(GCVT માન્ય), છોટાઉદેપુર.
| Sr. No | Course Name | Min. Qualification | Duration |
|---|---|---|---|
| 1 | SUB FIRE OFFICER | પ્રવેશ માટેની લાયકાત : ૧૨ - પાસ કોણ એડમિશન લઈ શકે..: જે ઉમેદવાર ખાસ કરીને સરકારી/અર્ધસરકારી અને ખાનગી વિભાગના બચાવ ક્ષેત્રમાં કારકિર્દી સુરક્ષિત કરવા ઇચ્છુક છે. |
6 Months |
| 2 | MLT TECHNOLOGY | પ્રવેશ માટેની લાયકાત : B.Sc. (Chemistry/Micro Biology/Zoology/Botony) કોણ એડમિશન લઈ શકે. : જે ઉમેદવાર ખાસ કરીને સરકારી/અર્ધસરકારી અને ખાનગી આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી સુરક્ષિત કરવા ઇચ્છુક છે. |
1 Year |
| 3 | CERTIFICATE COURSE IN MULTIMEDIATECHNOLOGY | પ્રવેશ માટેની લાયકાત : ૧૦ - પાસ કોણ એડમિશન લઈ શકે.. : જે ઉમેદવાર ખાસ કરીને સરકારી/અર્ધસરકારી અને ખાનગી વિભાગમાં કમ્પ્યુટર ઓપરેટર કે ડીઝાઈનર ક્ષેત્રમાં કારકિર્દી સુરક્ષિત કરવા ઇચ્છુક છે. |
1 Year |
| 4 | Advance Diploma in Patient Care Assistant | પ્રવેશ માટેની લાયકાત : ૧૨ - પાસ કોણ એડમિશન લઈ શકે..જે વિદ્યાર્થીઓ આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં પોતાનું કારકિર્દી શરૂ કરવા ઈચ્છે છે અને દર્દીઓની સેવામાં પોતાનું યોગદાન આપવા માગે છે તેમના માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. |
2 |